Gujarat High Courtનો મોટો ચુકાદો: જાતિસૂચક શબ્દો બોલવાનો આરોપ પૂરતો નથી, 16 વર્ષ જૂના કેસમાં આરોપીઓને રાહત
Gujarat High Court SC ST Act અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ કાયદાકીય સ્પષ્ટતા કરી છે. બનાસકાંઠાના 16 વર્ષ જૂના કેસમાં કોર્ટે જણાવ્યું છે કે માત્ર જાતિસૂચક અપશબ્દો બોલવાનો સામાન્ય આરોપ SC-ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો સાબિત કરવા માટે પૂરતો નથી. કયા ચોક્કસ શબ્દો બોલવામાં આવ્યા અને કયા સંજોગોમાં બોલાયા હતા તે પુરાવાથી સાબિત થવું જરૂરી…

