ગુજરાતમાં આદિવાસી ખેડૂતોને રવિ સિઝનમાં પણ બિયારણ-ખાતરની સહાય, 14 જિલ્લાના 48 હજારથી વધુ ખેડૂતોને લાભ
Tribal Farmers Scheme હેઠળ ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોના ખેડૂતોને રવિ સિઝનમાં પણ બિયારણ અને ખાતરની સહાય આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ યોજના હેઠળ મુખ્યત્વે ખરીફ સિઝન માટે સહાય આપવામાં આવતી હતી. હવે રાજ્યના 14 આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓના 48 હજારથી વધુ ખેડૂતોને તેનો લાભ મળશે. લાભાર્થીઓને કિટ વિતરણ કરવાની કામગીરી પણ શરૂ થઈ…

