બિહારના અશોક ધામ મંદિરમાં મોટી દુર્ઘટના: શ્રાવણના સોમવારે નાસભાગ થતા 7 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Ashok Dham Temple Stampede પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અશોક ધામ મંદિર (ઇન્દ્રદમેશ્વર મહાદેવ મંદિર) માં એક અત્યંત હચમચાવી નાખતી દુર્ઘટના ઘટી છે. ભારે ભીડ અને અફરાતફરી વચ્ચે સર્જાયેલી નાસભાગ (Stampede) માં ૭ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ…

