લખનૌમાં શ્રેયસ અય્યરનું તોફાન: માત્ર 42 બોલમાં ફટકારી અણનમ સદી, ભારતે વેસ્ટઈન્ડિઝને 8 વિકેટે કચડ્યું
India vs West Indies 1st T20 ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 5 મેચોની ટી20 શ્રેણીનો ધમાકેદાર પ્રારંભ થયો છે. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે 8 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરિણામે, વેસ્ટઈન્ડિઝની ટીમ 19.1 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી….

