INDIA Bloc Affidavit Election Commission

ચૂંટણી પંચ સામે INDIA ગઠબંધનનું સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામું: 48 સવાલો પૂછીને માંગ્યો જવાબ

INDIA Bloc Affidavit Election Commission  ચૂંટણી પંચની કામગીરી અને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અંગે રાજકીય વિવાદ વધુ ઘેરાયો છે. INDIA ગઠબંધને ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને 48 સવાલોના જવાબ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વિપક્ષે આ સવાલોના જવાબ સોગંદનામા પર મેળવવાની મંજૂરી માગી છે. INDIA Bloc Affidavit…

Read More