સોનુ સૂદ બાદ સલમાન ખાન પણ શરદ કપૂરની મદદે આવ્યા, અભિનેતાની સારવાર માટે ડોક્ટરોની ટીમની વ્યવસ્થા
Salman Khan Helps Sharad Kapoor બોલિવૂડના જાણીતા અભિનેતા શરદ કપૂર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને આર્થિક મુશ્કેલીઓને કારણે ચર્ચામાં છે. ગંભીર ઈજાઓ અને બીમારીના કારણે તેમને અભિનય જગતથી લાંબી દૂરી બનાવી પડી હતી. આ મુશ્કેલ સમયમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો સોનુ સૂદ અને સલમાન ખાન તેમની મદદે આગળ આવ્યા છે, જેણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ…

