શિક્ષણ મંત્રીના રાજીનામા પર સોનમ વાંગચુકનું મોટું નિવેદન: ‘આ લોકશાહીની જીત છે’

Sonam Wangchuk reaction NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને દેશભરના વિદ્યાર્થીઓના આંદોલનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપેલા રાજીનામાને દેશના અગ્રણી શિક્ષણ સુધારક અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે લોકશાહીની એક મોટી અને સીમાચિહ્નરૂપ જીત ગણાવી છે. વાંગચુકે આ સમગ્ર ઘટનાક્રમને વિદ્યાર્થીઓની એકતા અને શાંતિપૂર્ણ સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે. Sonam Wangchuk reaction લોકશાહીના મૂળ સુધી…

Read More
Student Victory Protest :

“ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ”: શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ વિદ્યાર્થીઓનો વિજયોત્સવ

Student Victory Protest :  NEET-UG પેપર લીક અને ગેરરીતિના વિવાદ વચ્ચે આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપતા, દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જંતર-મંતર ખાતે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેમ વિદ્યાર્થીઓએ એકબીજાને…

Read More

આખરે સરકાર ઝૂકી: NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું!

Dharmendra Pradhan Resignation  NEET-UG ૨૦૨૬ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકને લઈને છેલ્લા અનેક દિવસોથી દેશભરમાં વિદ્યાર્થીઓ, વિપક્ષ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા કરવામાં આવતા ઉગ્ર વિરોધ પ્રદર્શનને મોટી સફળતા મળી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપરત કરી દીધું છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના…

Read More
MS University ABVP Dance Controversy

વડોદરાની MSU માં ABVP ના ‘સંસ્કાર સંગમ’ કાર્યક્રમમાં બોલિવૂડ સોંગ પર ડાન્સથી વિવાદ: વિદ્યાર્થિનીએ આપી સફાઈ

MS University ABVP Dance Controversy: વડોદરાની [Vadodara] ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી [MS University – MSU] ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ [ABVP] દ્વારા આયોજિત ‘સંસ્કાર સંગમ’ [Sanskar Sangam] કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીના ડાન્સ પરફોર્મન્સને લઈને હોબાળો મચી ગયો છે. બોલિવૂડના ચર્ચિત ગીત ‘દિલ ધક-ધક કરને લગા’ પર સાડી પહેરીને…

Read More