Surat Fake Food Inspector

Surat Fake Food Inspector Gang: ફૂડ ઇન્સ્પેક્ટર બની કેફે સંચાલક પાસેથી ₹29 હજાર પડાવ્યા, એક આરોપી ઝડપાયો

Surat Fake Food Inspector બની હોટલ અને કેફે સંચાલકોને ચેકિંગના નામે ડરાવી પૈસા પડાવતી ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સરકારી ફૂડ ઇન્સ્પેક્ટરની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરતી આ ગેંગના એક આરોપી યોગેશ ત્રિલોચન ભટ્ટને આણંદની એક હોટલમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છેતરપિંડીનો વણઉકેલાયેલો ગુનો પણ ઉકેલાયો…

Read More