અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 7 ના મોત
Vadodara Expressway Accident આણંદ અને નડિયાદ [Anand and Nadiad] વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર [Ahmedabad-Vadodara Express Highway] એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 4 વાગ્યાની આસપાસ સુરતથી રાજસ્થાન [Surat to Rajasthan] જઈ રહેલી ‘સાઈ દર્શન ટ્રાવેલ્સ’ની ખાનગી લક્ઝરી બસ [Luxury Bus] અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ…

