Tata Motors Share

Tata Motors Share: ત્રિમાસિક ખોટ બાદ શેરમાં 9%નો કડાકો, ₹262.40 સુધી ગગડ્યો

Tata Motors Share: શેરબજારમાં તેજી વચ્ચે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના શેરમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે. BSE પર પ્રારંભિક કારોબારમાં કંપનીનો શેર આશરે 9 ટકા તૂટીને ₹262.40 પર પહોંચ્યો હતો. કંપનીએ બીજા ત્રિમાસિકમાં ₹5,531 કરોડની ખોટ નોંધાવી છે. નબળાં નાણાકીય પરિણામો અને બ્રિટિશ એકમ જગુઆર લેન્ડ રોવર (JLR)ના સુધારેલા અંદાજની અસર શેરના ભાવ પર જોવા…

Read More