ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને PM મોદીએ બતાવી લીલી ઝંડી, જાણો તેની ખાસિયતો

First Hydrogen Train India : ભારતીય રેલવે માટે આજે ૧૭ જુલાઈ, ૨૦૨૬નો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં દેશની પ્રથમ અને સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે, જે દેશમાં ગ્રીન એનર્જીથી ચાલતી ટ્રેનોના…

Read More

IRCTC ની નવી વેબસાઈટ: ટિકિટ બુકિંગ હવે વધુ સરળ અને ઝડપી

IRCTC New Website ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ પોતાની સત્તાવાર વેબસાઈટનું નવું ‘બીટા’ (Beta) વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવી વેબસાઈટ યુઝર-ફ્રેન્ડલી, અતિ ઝડપી અને સરળ ઇન્ટરફેસ સાથે બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ નવી ડિઝાઇન તૈયાર કરવામાં માલવીય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MNIT) ના વિદ્યાર્થીઓના સૂચનોનો સમાવેશ કરવામાં…

Read More
BSNL Satellite Phone Price

BSNL એ ભારતમાં લોન્ચ કર્યો ખાસ સેટેલાઇટ ફોન: કિંમત જાણીને ચોંકી જશો, જાણો કોણ કરી શકશે ઉપયોગ

BSNL Satellite Phone Price : નવી દિલ્હી: સરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં એક નવો સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે. આ ફોન સામાન્ય મોબાઈલ ફોન કરતાં તદ્દન અલગ છે અને ખાસ કરીને એવા વિસ્તારો માટે બનાવવામાં આવ્યો છે જ્યાં સામાન્ય નેટવર્ક પહોંચી શકતું નથી. જોકે, આ ફોનનો ઉપયોગ કરવો સામાન્ય જનતા માટે એટલો સરળ નથી….

Read More
Uno Minda

Uno Minda : ભારતમાં પ્રથમ GPT-સક્ષમ એન્ડ્રોઇડ મ્યુઝિક સિસ્ટમ લોન્ચ, જાણો કિંમત અને વિશેષતાઓ!

Uno Minda: Uno Minda એ WTUNES-464DN-GPT એન્ડ્રોઇડ મ્યુઝિક સિસ્ટમ લોન્ચ કરી છે. આ ભારતની પ્રથમ GPT સક્ષમ કાર મ્યુઝિક સિસ્ટમ છે, જેમાં બિલ્ટ-ઇન વૉઇસ કમાન્ડ સહાયક પણ છે. તે ડ્રાઇવિંગને સલામત અને અનુકૂળ બનાવે છે. આ સિસ્ટમમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે છે. તેની કિંમત 49,999 રૂપિયા છે અને તે તમામ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે….

Read More