સાવધાન! જેલ નેલ મેનીક્યોર શોખ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ બની શકે છે જોખમી, જાણો કેમ અનેક દેશોએ આ કેમિકલ પર લગાવ્યો પ્રતિબંધ
Gel Nails Health Risks: ફેશન અને સુંદર દેખાવાની ઘેલછામાં ક્યારેક આપણે અજાણતા જ ગંભીર બીમારીઓને આમંત્રણ આપી દઈએ છીએ. અત્યારે મહિલાઓમાં જેલ નેલ મેનીક્યોરનો [Gel Nail Manicure] ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે, પરંતુ આ ચમકતા નખ પાછળ છુપાયેલું જોખમ ચિંતાજનક છે. જેલ નેલ પોલિશમાં વપરાતું TPO [Trimethylbenzoyl Diphenylphosphine Oxide] નામનું કેમિકલ અત્યંત હાનિકારક માનવામાં…

