ભાવનગરમાં ગોઝારો અકસ્માત: ત્રાપજ પાસે ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર ટક્કર, અલંગના 5 લોકોના કમકમાટીભર્યા મોત
Bhavnagar Trapaj Accident ભાવનગર જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીંના ત્રાપજ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, એક રાક્ષસી ટ્રેલર અને કાર વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. પરિણામે, આ ગોઝારા બનાવમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. Bhavnagar…

