U19 Asia Cup Final

રોમાંચક ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને 1 વિકેટે હરાવીને ભારતે 9મી વખત જીત્યો એશિયા કપનો ખિતાબ

U19 Asia Cup Final 2026 ભારતીય અંડર-૧૯ ક્રિકેટ ટીમે અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૬ની ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતીય યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ૧ વિકેટે હરાવીને ઇતિહાસ રચ્યો છે અને ૯મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આજની હાઇ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં…

Read More