અમેરિકન રાજકારણમાં ઇતિહાસ રચ્યો: અબ્દુલ અલ સૈયદ મિશિગનથી જીતીને યુએસ સેનેટમાં પહોંચનાર પહેલા મુસ્લિમ નેતા બન્યા
Abdul El Sayed પહેલી વાર કોઈ મુસ્લિમ નેતા યુએસ સેનેટમાં પહોંચ્યા છે. અબ્દુલ અલ સૈયદે મિશિગનથી જીત મેળવી છે. તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેકો ધરાવતા રિપબ્લિકન માઈક રોજર્સને હરાવ્યા. અલ સૈયદે યુએસ સેનેટમાં ચૂંટાઈને ઇતિહાસ રચ્યો છે. અમેરિકન રાજકારણમાં આ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. તેઓ ડેમોક્રેટિક સેનેટર ગેરી પીટર્સનું સ્થાન લેશે. વ્યવસાયે ડૉક્ટર, અબ્દુલ ભારત…

