મહેમદાવાદમાં મગરનું મેઘા-રેસ્ક્યુ: 12 ફૂટના ખૂંખાર મગરને પકડતા વન અધિકારી ઈજાગ્રસ્ત!
Mehmedabad Crocodile Rescue ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી મગરોના વધતા જતાં ઉપદ્રવને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં મગરો ઘૂસી આવવાની વધતી જતી ઘટનાઓને પગલે વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ દ્વારા સફળ ઓપરેશન હાથ ધરીને મગરોને પકડી લેવામાં આવ્યા છે. જોકે, આ બચાવ કામગીરી દરમિયાન એક…

