Jigar Solanki Murder

અમદાવાદમાં સનસનાટી: સિલ્વર ઓક કોલેજના વિદ્યાર્થીની ઇસનપુરમાં ક્રૂર હત્યા, નગ્ન હાલતમાં મળ્યો મૃતદેહ

 Jigar Solanki Murder અમદાવાદ શહેરમાં ક્રાઈમનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને હવે ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. શહેરના પૂર્વ વિસ્તાર ઇસનપુરમાં એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ગોતાની સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષીય વિદ્યાર્થી જીગર સોલંકીની અજાણ્યા શખ્સો દ્વારા…

Read More