આણંદ જિલ્લા તંત્રની ગેરકાયદેસર ખનન સામે લાલ આંખ: ગેરકાયદે ખાણકામ ઝડપાયું
આણંદમાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે જિલ્લા વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમે મહી નદીના પટ્ટા સહિત વિવિધ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ કાર્યવાહીમાં કુલ અંદાજે ₹3.98 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આણંદમાં ગેરકાયદે ખનન માંદવાપુરા-વાસદમાં ₹1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત આણંદ…

