MCC

હાઇવે પર પશુ વાહનો પાસેથી ખંડણી વસૂલતી ટોળકીઓ સામે કાર્યવાહી કરો: MCCની ગુજરાત DGPને રજૂઆત

ગુજરાતમાં પશુઓની હેરફેર કરતા વાહનચાલકો પાસેથી કથિત રીતે ખંડણી વસૂલતી ટોળકીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. માઇનોરિટી કોઓર્ડિનેશન કમિટી (MCC) ગુજરાતે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) સમક્ષ રજૂઆત કરીને હાઇવે પર થતી ખંડણી, હુમલા અને ધાકધમકીની ઘટનાઓ રોકવા માંગ કરી છે. આ ઉપરાંત, પોલીસ કર્મચારીઓ દ્વારા જાહેરમાં મારપીટ, આરોપીઓને સરઘસની જેમ ફેરવવા અને શારીરિક…

Read More