GSEB Board Exam 2027

GSEB Board Exam 2027: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનાં ફોર્મ ભરવાની શરૂઆત, 3 ડિસેમ્બર છેલ્લી તારીખ

GSEB Board Exam 2027  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓ માટે આવેદનપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના સંબંધિત વિદ્યાર્થીઓ અને શાળાઓ હવે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, ફોર્મ ભરવાની પ્રક્રિયા 4 નવેમ્બર, 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી શરૂ…

Read More