Tiger Shroff Firing

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ પહેલાં 45 મિનિટ રાહ જોતા રહ્યા હુમલાખોરો, 3 આરોપી કોટાથી ઝડપાયા

Tiger Shroff Firing  બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગના કેસમાં મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, હુમલામાં સામેલ ત્રણેય આરોપીઓ લગભગ 10 દિવસ પહેલાં મુંબઈ આવ્યા હતા. તેમણે અભિનેતાની દિનચર્યા પર નજર રાખી હતી. ત્યારબાદ હુમલાને અંજામ આપવા માટે યોગ્ય સમયની રાહ જોઈ હતી. Tiger Shroff Firing  ટાઇગર શ્રોફની ગતિવિધિઓ પર રાખતા હતા નજર…

Read More

સોનાક્ષી સિંહાના ઘરમાં જોવા મળ્યું અનોખું પેઇન્ટિંગ: એકસાથે લખાયેલા છે ‘ગાયત્રી મંત્ર’ અને ‘કલમા’

Sonakshi Sinha Gayatri Mantra Kalma : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્નને તાજેતરમાં બે વર્ષ પૂર્ણ થયા છે. ભિન્ન ધર્મોના હોવાને કારણે લગ્ન સમયે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરનાર આ કપલ આજે પોતાની ખુશહાલ વિવાહિત જીંદગી માણી રહ્યું છે. આ દરમિયાન સોનાક્ષી સિન્હાએ સોશિયલ મીડિયા પર પોતાની લગ્નની એક એવી ખાસ…

Read More
Dhurandhar 2 Box Office Collection

‘ધુરંધર 2’ એ ઓપનિંગ ડે પર સર્જ્યો ઈતિહાસ, અધધ…કમાણી કરીને તોડ્યા અનેક રેકોર્ડ

Dhurandhar 2 Box Office Collection બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર ૨’ એ સિનેમાઘરોમાં દસ્તક દેતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે. ફિલ્મે તેના પહેલા જ દિવસે કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. દર્શકો અને વિવેચકો બંને તરફથી ફિલ્મને મળી રહેલા શાનદાર પ્રતિસાદને કારણે ફિલ્મની ટીમમાં…

Read More