પાલી-સેવાલિયામાં બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી, કરીભાઇ મલેકનું કરાયું ખાસ સન્માન!

બાદશાહ બાબા સાહેબના ઉર્સની ઉજવણી –  પાલી-સેવાલિયામાં અલ્લાહના વલી બાદશાહ બાબા સાહેબના 50મા ઉર્સના શુભ અવસરે કલંદર બાબા સાહેબ, સિકંદર બાબા સાહેબ અને શાખી બાબા સાહેબ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિક્ષણ, સામાજિક સેવા, તબીબી ક્ષેત્ર અને નેતૃત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સમાજસેવકો, ડોક્ટરો…

Read More

UCC મામલે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કેસરા ગામમાં બેઠક યોજાઇ

UCC મામલે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના નેજા હેઠળ એક ભવ્ય મિટિંગનું આયોજન કેસરા મુકામે  કરવામાં આવ્યું હતું  આ  મિટિંગમાં UCC મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.UCC સંદર્ભે વિચાર વિમર્શ કરી વિરોધ કરવા તથા કાયદાની સમજ મેળવવા માટે નિષ્ણાત વક્તાઓ આવ્યા હતા. UCC કાયદા મામલે એક બેઠકનું આયોજન મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કરવામાં…

Read More

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા UCC મામલે 18 માર્ચે કેસરા ગામે ભવ્ય મિટિંગનું કરાયું આયોજન

ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.UCC મામલે ગુજરાતના જાગૃત નાગરિકો , ઉલેમા અને સમાજિક કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ સહિત અનેક મુસ્લિમો યુનિફોર્મ સિટીઝનશિપ કોડ મામલે ચિંતાતુર છે. આ મામલે…

Read More

મહેમદાવાદ અને સમાજના વિકાસ માટે કરીમભાઇ મલેકના નેતૃત્વની છે ખાસ જરૂર!

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર પડધમ શાંત થઇ ગયો છે. શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે.આજે મહેમદાવાદના સફળ નેતૃત્વની વાત કરવી છે. મહેમદાવાદમાં લઘુમતી સમાજના ત્રણ  મહત્વના આધારસ્તંભ એવા નેતા તેમની  આગવી શૈલીથી આજેપણ લોકોના માનસપટ પર  આલંકિત  છે. જેમા બે મર્હુમ શફીભાઇ…

Read More
ધામતવણ

અમદાવાદના ધામતવણમાં નિ:શુલ્ક રોજગારલક્ષી કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો, નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજના સહયોગથી

ધામતવણ – ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ યુ.કે. અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ વધુ શિક્ષિત…

Read More
નિ:શુલ્ક હાથલારીનું વિતરણ

ઠાસરામાં નિ:શુલ્ક હાથલારીનું વિતરણ કાર્યક્રમ યોજાયો

નિ:શુલ્ક હાથલારીનું વિતરણ –   ગરીબ અને જરૂરિયામંદને મદદ કરવા માટે હમેશા નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ યુ.કે. અને મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ અગ્રેસર રહે છે.મધ્યગુજરાત મુસ્લિમ સમાજ અને  નોર્થ વેસ્ટ રીલિફ ટ્રસ્ટ હમેંશા સમાજના સર્વાંગી વિકાસ માટે  તૈયાર રહે છે.આત્મસન્માન સાથે વ્યક્તિ સ્વાલંબી બને તે માટે અથાગ પ્રયત્ન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. આ ઉપરાંત સમાજ…

Read More