મહેમદાવાદ હોમગાર્ડઝ કમાન્ડિંગ ઓફિસર સામે ભ્રષ્ટાચાર અને ભેદભાવના લાગ્યા ગંભીર આક્ષેપો
Mahemdavad Home Guards Corruption ખેડા જિલ્લાના મહેમદાવાદ હોમગાર્ડઝ યુનિટમાં ઓફિસર કમાન્ડિંગની મનમાની અને કથિત ભ્રષ્ટાચાર સહિત ભેદભાવ અને ખોટી રીતે હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે.. મહેમદાવાદ હોમગાર્ડઝના આશરે ૩૫ થી વઘુ સભ્યોએ ભેગા મળીને જિલ્લા પોલીસ વડા (નડિયાદ) ને એક લેખિત ફરિયાદ અને વિનંતી પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં વર્તમાન ઓફિસર કમાન્ડિંગ કનુભાઈ યુ….

