મકાનની દિવાલ ધસી પડિ- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા, જ્યારે 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો
મકાનની દિવાલ ધસી પડિ- પ્રાપ્ત માહિતી અનુસાર, સુંદરપુરા ગામના મહાદેવવાળા વાસ વિસ્તારમાં ચાલી રહેલા મકાનના પાયા ખોદવાની કામગીરી દરમિયાન બાજુના મકાનની દીવાલ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં 6 શ્રમિકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. 108 એમ્બ્યુલન્સની ટીમ પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

બચાવ કામગીરી અને સારવાર
બચાવ ટીમે તમામ શ્રમિકોને દીવાલના કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 3 શ્રમિકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. ઇજાગ્રસ્ત 3 શ્રમિકોને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

અન્ય વિગતો
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે. બાંધકામ સ્થળે સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં, તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.