gujarat samay

PM Modi

PM Modi: વડા પ્રધાન મોદીની ગુજરાત મુલાકાતના આગલા દિવસે Suratમાં 22 સિટી-BRTS બસ રૂટ રદ!

PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમાં જ તેઓ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરીને પરત ગયા હતા, અને હવે એક જ અઠવાડિયામાં બીજીવાર ગુજરાત આવી રહ્યા છે. આ પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે.  મોદીનો પ્રવાસ અને રૂટ વડા…

Read More

Rahul Gandhi’s visit to Gujarat :રાહુલ ગાંધીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર

Rahul Gandhi’s visit to Gujarat- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે, 7 માર્ચ 2025, ગુરુવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની માટે તેમણે ગુજરાતની પ્રવાસ યોજી છે. તેઓનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું 7 માર્ચ 2025નું શિડ્યૂલ (Rahul Gandhi’s visit to Gujarat) 8.55 AM: ઈન્ડિગો ફ્લાઇટથી…

Read More
Witnesses of the Godhra incident

ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી,ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય!

Witnesses of the Godhra incident – 2002ના ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા  લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયએ SITની ભલામણના આધારે આ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે. SIT એ 10 નવેમ્બર 2023ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં આ સાક્ષીઓની સુરક્ષા…

Read More

સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાનની ભીતિ!

મગફળી ગોડાઉન આગ – સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મગફળીના ગોડાઉનમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરી અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (FCI) ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આ ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 50 હજાર કિલોથી વધુ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે, જેનું…

Read More

ગુજરાતમાં ભાજપે જિલ્લા પ્રમુખોના નામની કરી જાહેરાત

BJP District President – ગુજરાતમાં ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે 8 શહેરો અને 33 જિલ્લાઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. આ યાદીમાં જુનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સુરત, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, અને બોટાદ જેવા જિલ્લાઓના નવા પ્રમુખોની જાહેરાત થઈ છે. જેમાંથી કેટલાક પ્રમુખો ફરીથી પસંદ કરવામાં આવ્યા છે. BJP District President…

Read More

મહેમદાવાદના આમસરણમાંથી બોગસ તબીબ ઝડપાયો, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી

રાજ્યમાં દિન-પ્રતિદિન બોગસ તબીબો ઝડપાતા હોય છે, આજે મહેમદાવાદમાં વધુ એક મુન્નાભાઇ એમબીબીએસ ડોકટર ઝડપાયો છે. મહેમદાવાદના આમસરણમાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે. આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરીને આમસરણ ગામમાં બોગસ તબીબ ડિગ્રી વગર કિલનિક ચલાવતો હતો. તાલુકાની આરોગ્ય ટીમે દરોડા પાડતા હનીફ અબ્દુલ મન્સુરી નામનો બોગસ તબીબ ઝડપાયો હતો. આ બોગસ ડોકટર પાસે કોઇ…

Read More
Brinjal Bharta Recipe

Brinjal Bharta Recipe: રીંગણ ભરતા ખાવાના નખરા હવે નહીં! આ ખાસ રીત અજમાવો અને સૌનું મન જીતી લો

Brinjal Bharta Recipe: ઘણા લોકો રીંગણનું નામ સાંભળતા જ મોં બનાવી લે છે, અને તેને ખાવાનું બિલકુલ પસંદ નથી કરતા. ઘણા લોકોને તેની શાકભાજી ખાસ પસંદ નથી હોતી. પણ આજે અમે તમને રીંગણ ભરતા ની એક એવી રેસીપી જણાવીશું જે તમને ચોક્કસ ગમશે. રીંગણ ભરતા  દાળ ભાત કે રોટલી સાથે ખૂબ જ સ્વાદથી ખાવામાં આવે…

Read More
Champions Trophy 2025 NZ vs SA

Champions Trophy 2025 NZ vs SA: ડેવિડ મિલરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો, સેહવાગનો રેકોર્ડ તોડ્યો

Champions Trophy 2025 NZ vs SA:  બીજા સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ન્યુઝીલેન્ડે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. આ મેચમાં ત્રણ સદી જોવા મળી હતી, જેમાંથી 2 ન્યુઝીલેન્ડ અને એક દક્ષિણ આફ્રિકાએ ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે વિસ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી હતી. ભલે તે પોતાની ટીમને જીત તરફ દોરી ન શક્યો, પરંતુ આ સદી…

Read More
Arushi Nishank On Plastic Surgery Rumours

Arushi Nishank On Plastic Surgery Rumours: ‘ક્યારેક તમારું મૌન…’, પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ પર ગુસ્સે થયેલી અભિનેત્રી, ટ્રોલર્સને આપ્યો યોગ્ય જવાબ

Arushi Nishank On Plastic Surgery Rumours: અભિનેત્રી અને નિર્માતા આરુષિ નિશંક છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે તેણીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. હવે આરુષિ નિશંકે આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે પ્લાસ્ટિક સર્જરી કરાવવી એ વ્યક્તિની વ્યક્તિગત પસંદગી છે. તે જ સમયે, આરુષિએ સ્પષ્ટતા કરી કે તેણે…

Read More
MacBook Air 2025

MacBook Air 2025: M4 ચિપ સાથે લોન્ચ થયું એપલનું નવું MacBook Air, જાણો કિંમત

MacBook Air 2025: એપલે એક રિફ્રેશ્ડ મેકબુક એર રજૂ કર્યું છે. આ કંપનીનું એન્ટ્રી-લેવલ લેપટોપ છે. ખાસ વાત એ છે કે તેમાં હવે 10-કોર M4 ચિપ છે જે સરળ કામગીરી પ્રદાન કરશે. તેની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. નવું MacBook Air (2025) 13-ઇંચ અને 15-ઇંચ લિક્વિડ રેટિના ડિસ્પ્લે વિકલ્પો સાથે આવે છે. તેને…

Read More