મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

Muslim Seva Samaj Felicitation : મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક સત્રમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ માટે જાહેર સન્માન અને ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા અંતર્ગત આવતા મધ્ય ગુજરાતના કુલ આઠ જિલ્લા અને વડોદરા શહેરના ધોરણ10 ધોરણ 12 તેમજ ગ્રેજ્યુએશન (કોલેજ) ના પાસ થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને…

Read More

ખેડા બ્રેકિંગ: KDCC બેંકની છિપડી બ્રાન્ચના મેનેજર કેબિનમાં દારૂ પીતા ઝડપાયા

  Kheda Bank Manager Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી એક અત્યન્ટ શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કઠલાલના છિપડી ગામમાં આવેલી ‘ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક’ (KDCC Bank) ની શાખામાં ખુદ બેંક મેનેજર જ પોતાની સત્તાવાર કેબિનમાં બેસીને બેખોફ દારૂ પીતા રંગેહાથ પકડાઈ ગયા છે. જાહેર જનતાની અવરજવર વાળી…

Read More

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો: સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2765 પહોંચ્યો

Rajkot Edible Oil Price Hike સૌરાષ્ટ્રના સૌથી મોટા તેલ બજાર ગણાતા રાજકોટમાંથી સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે આયાત-નિકાસ અને સપ્લાય ચેઈન પ્રભાવિત થતાં ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. બજારમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ નવી સપાટીએ પહોંચી ગયા છે, જેના કારણે મધ્યમવર્ગીય પરિવારોનું રસોડાનું…

Read More
GSRTC Dholera Expressway

અમદાવાદ-ભાવનગર વચ્ચે પ્રીમિયમ AC બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઈવે પરથી દોડશે, ભાડામાં પણ કરાયો ઘટાડો

GSRTC Dholera Expressway : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે એસ.ટી. બસોના રૂટમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ લેવાયેલા નિર્ણય મુજબ, અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમિયમ એસી (AC) બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે’ પરથી પસાર થશે. આ નવા રૂટના કારણે મુસાફરોના…

Read More
Dahanu Highway Accident

મુંબઈ-અમદાવાદ હાઈવે અકસ્માત: કન્ટેનર ટેમ્પો પર પલટી જતાં 13ના મોત

Dahanu Highway Accident : મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુ તાલુકાના ધાનીવરી ગામ નજીક સોમવારે સાંજે એક અત્યંત કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. વેવિશાળ (સગાઈ) માટે મુરતિયા સાથે જઈ રહેલા સગાંસંબંધીઓ અને ગ્રામજનોથી ભરેલા ટેમ્પો સાથે એક ટ્રેઈલરની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર બાદ ટ્રેઈલર પર લાદેલું વિશાળ કન્ટેનર આખું ટેમ્પો પર ઊંધું વળી ગયું હતું. આ ભયાનક…

Read More
Gujarat IAS Transfer :

ગુજરાતમાં 4 IAS અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ સોંપાયો

Gujarat IAS Transfer : રાજ્ય સરકાર દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા અને વિવિધ સરકારી વિભાગો વચ્ચે બહેતર સંકલન સાધવાના ઉદ્દેશ્ય સાથે ચાર આઈએએસ (IAS) અધિકારીઓની નવી નિયુક્તિ અને વધારાની જવાબદારીઓના ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) ના સત્તાવાર જાહેરનામા અનુસાર, આ ફેરફારોને તાત્કાલિક અસરથી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. Gujarat IAS Transfer…

Read More
Mahemdavad Student Felicitation

મહેમદાવાદમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, MP દેવુસિંહ ચૌહાણ અને MLA અર્જુનસિંહ ચૌહાણની ખાસ હાજરી

Mahemdavad Student Felicitation : મહેમદાવાદ વિધાનસભા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવા પ્રોત્સાહિત કરવાના હેતુથી વર્ષ ૨૦૨૫-૨૬ ના “તેજસ્વી તારલાઓના સન્માન” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદના શ્રી રવિશંકર મહારાજ હોલ ખાતે યોજાયેલા આ પ્રેરણાદાયી સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા…

Read More

સુરતમાં હર્ષ સંઘવીએ ઓનલાઈન વસતી ગણતરીમાં નોંધાવ્યું નામ, નાગરિકોને પણ ભાગ લેવા કરી ખાસ અપીલ

Harsh Sanghavi Census દેશભરમાં ચાલી રહેલી વસતી ગણતરીની પ્રક્રિયા અંતર્ગત સુરત ખાતેથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન માધ્યમથી વસતી ગણતરીમાં પોતાનું અને પોતાના પરિવારનું નામ નોંધાવ્યું છે. આ પ્રસંગે તેમણે ડિજિટલ પ્રક્રિયાની સરાહના કરી હતી અને સુરત સહિત સમગ્ર રાજ્યના નાગરિકોને આ રાષ્ટ્રીય ઝુંબેશમાં સક્રિયપણે…

Read More

સુરત ભાજપ નેતાની હત્યા: યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

Surat BJP Leader Murdered ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારો બેકાબૂ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં મોડી રાત્રે સરેઆમ હિંસક હુમલો કરીને ભાજપ યુવા મોરચાના વોર્ડ ઉપપ્રમુખની કરપીણ હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ યુવકને નિશાન બનાવી જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક…

Read More

નવસારીમાં બેંક ઓફ બરોડા સાથે છેતરપિંડી: નકલી સોનું ગીરવે મૂકી લાખોની લોન લીધી, સરકારી માન્ય વેલ્યુઅર સહિત 5 સામે ગુનો દાખલ

Navsari Fake Gold Loan Scam નવસારી જિલ્લાના જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કેટલાક શખ્સોએ બેંકના જ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર (સોનાની પરખ કરનાર) સાથે મળીને નકલી સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા અને તેના આધારે લાખો રૂપિયાની ગોલ્ડ લોન મેળવી લીધી હતી. બેંકના ઓડિટ દરમિયાન આ આખા રેકેટનો પર્દાફાશ…

Read More