જુહાપુરાના માફિયા બિલ્ડરો

જુહાપુરાના માફિયા બિલ્ડરોએ ઇસ્લામની આ વાતો અનિવાર્યપણે જાણવી જોઇએ!

જુહાપુરાના માફિયા બિલ્ડરો –  આજના માહોલમાં માફિયા બિલ્ડરો પૈસા કમાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે, તેમની જીવનભરની કમાણીના રુપિયા જુઠ બોલીને પડાવી લે છે. અમદાવાદના સરખેજવિસ્તારના ટીપી 85 રોડ સામે કેનાલ પાસે સરકારની જમીન,નદીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા છે. જે સારી વાત નથી,…

Read More
સાત્વિક મહોત્સવ

અમદાવાદમાં સાત્વિક મહોત્સવ યોજાશે,વિસરાતી વાનગીઓનો સ્વાદ માણી શકશો! આ તારીખથી શરૂ થશે

સાત્વિક મહોત્સવ-  આજના આધુનિક સમયમાં શહેરમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફૂડનો આનંદ માણવા માટે લોકો ઉત્તેજિત રહેતા હોય છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને, સૃષ્ટિ સંસ્થા દ્વારા અમદાવાદના સોલા એસ.જી. હાઈવે પર આવેલી શ્રી ભાગવત વિદ્યાપીઠ પરિસરમાં સાત્વિક મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં, તમને વિસરાતી વાનગીઓના સ્વાદનો આનંદ માણવાની સાથે સાથે, પ્રાકૃતિક…

Read More
Garbage dumping site from Makatpura

મકતપુરા વોર્ડમાંથી કચરાની ડમ્પિંગ સાઇટ રદ કરવાની કરાઇ માંગ,આંદોલનની ચીમકી

Garbage dumping site from Makatpura – અમદાવાદના મુસ્લિમ વિસ્તાર મકતપુર વોર્ડમાં કચરાના ડમ્પની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન ફરી એકવાર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરતા AMCના વિરોધપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ અને મકતપુરા વોર્ડના સ્થાનિક કોર્પેરેટર હાજીભાઇએ આનો સખત વિરોઘ કર્યો હતો . મકતમપુરાના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન સામે કચરાની ડમ્પિંગ સાઇટ  બનાવવા કોર્પોરેશને કવાયત હાથ ધરી…

Read More
New SOP In PMJAY

New SOP In PMJAY : ગુજરાતમાં ખ્યાતિકાંડ બાદ PMJAY હોસ્પિટલ માટે નવી SOP જાહેર, સરકારનો મોટો નિર્ણય

New SOP In PMJAY : અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડ બાદ સરકાર 40 દિવસોમાં સક્રિય થઈ છે. આજે 23 ડિસેમ્બરે રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે, જેમાં કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ-ટાઇમ કાર્યરત સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી…

Read More
New SOP regarding PMJAY

ગુજરાત સરકારે PMJAYને લઇને નવી SOP જાહેર કરી

  New SOP regarding PMJAY – ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક મોટી કૌભાંડની ઘટના બાદ, સરકારે નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ સરકારે યોજનાને લઈ નવી SOP તૈયાર કરી છેઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર…

Read More
મૈત્રી ફાઉન્ડેશન

ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન! વહેલી તકે કરાવો નોંધણી

ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના પરિવાર માટે  દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કરવામાં આવ્યો છે. મૈત્રી ફાઉન્ડેશન તરફથી સતત બીજા વર્ષે પણ દ્રિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં તે દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમના માતા-પિતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અથવા જેમના પિતા ઉપલબ્ધ નથી અથવા જેમના ભાઈ…

Read More
Hospital in a leafy shed in Mehmadabad

મહેમદાવાદમાં પતરાની શેડમાં હોસ્પિટલ શરૂ કરતા સર્જાયો વિવાદ, વેદ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની તપાસ

  Hospital in a leafy shed in Mehmadabad – ગુજરાતમાં  ખ્યાતિકાંડ બાદ સરકાર એકશનમાં આવી ગઇ છે. મહેમદાવાદના ખાત્રેજ ચોકડી પર વેદ હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી. ખાત્રેજ ચોકડી પર આવેલી વેદ હોસ્પિટલ વિવાદમાં આવી ગઇ છે. આ વેદ હોસ્પિટલે પતરાના શેડ હોસ્પિટલમાં શરૂ કરી દીધી જેના લીઘે આરોગ્ય વિભાગે તપાસ…

Read More
Parcel blast in Ahmedabad

અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ થતા બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસે શરૂ કરી સઘન તપાસ

Parcel blast in Ahmedabad- ગુજરાતના અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. પાર્સલ ડિલિવરી કરનાર અને પાર્સલ મેળવનાર બંનેને ઈજા થઈ હતી. આ ઘટના શનિવારે સવારે 10.30 વાગ્યે શિવમ રો હાઉસમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલ ડિલિવર કરનાર અને પાર્સલ રિસીવર બંને ઘાયલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાં બેટરીમાં વિસ્ફોટ…

Read More
Suvali Beach Festival

Suvali Beach Festival : સુવાલી બીચ ફેસ્ટિવલ માટે વાહન અને શેડ્યુલની સંપૂર્ણ માહિતી

Suvali Beach Festival : સુરતના સુવાલી બીચ કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક ધારો સાથે વિભિન્ન પર્યટન પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત છે. આ બીચની અદભુત સફાઈ અને ખૂણાઓમાં મિની ગોવાના ઝલક પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા 20થી 22 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યમંત્રી મુકેશભાઈ…

Read More
Sindhubhavan road Accident

Sindhubhavan road Accident : સિંધુભવન રોડ પર ઓડી કારે બાઇકને ઉડાવી, બે લોકો 15 ફૂટ દૂર ફંગોળાયા

Sindhubhavan road Accident : 20 ડિસેમ્બર 2024ની રાત્રે, અમદાવાદના સિંધુભવન રોડ પર વધુ એક મોટો અકસ્માત સર્જાયો છે. ગતરાત્રે લગભગ 10:00 વાગ્યે મેંગો રેસ્ટોરન્ટ નજીક એક ઓડી કાર ચલાવનારે વધારે ઝડપથી આવતી એક બાઈકને અડફેટે લીધી હતી. આ જોરદાર ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર બે યુવાનો 15 ફૂટ સુધી ઉછળ્યાં હતા.બંને યુવકોને…

Read More