બજેટ સત્રમાં નાણામંત્રીની મોટી જાહેરાત, 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં
નાણા મંત્રી નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે, જેમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ જાહેરાત ઈન્કમ ટેક્સ પર કરવામાં આવી છે. 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગશે, અને સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે 12.80 લાખ રૂપિયા સુધીની આવક પર પણ કોઈ ટેક્સ નહીં લાગે. News Alert! Income…

