8મા ધોરણના મુસ્લિમ વિદ્યાર્થીને જબરદસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા,જુઓ વીડિયો

દેશમાં દરરોજ ધાર્મિક નારા લગાવવા અને પછી તેમને માર મારવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. હવે આસામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકોએ એક મુસ્લિમ વિદ્યાર્થીને ઘેરી લીધો અને પછી તેની મારપીટ કરી. આરોપ છે કે આ દરમિયાન તેમને જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. મામલો આસામના સિલ્ચરનો છે એનડીટીવીના અહેવાલ…

Read More

મહારાષ્ટ્રમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત

Explosion in ordinance factory in Maharashtra – મહારાષ્ટ્રમાંથી અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી અનુસાર ભંડારાના જવાહરનગર સ્થિત ઓર્ડનન્સ/ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ ફેક્ટરીના આરકે શાખા વિભાગમાં થયો હતો. આ અકસ્માતમાં 5 થી 6 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. Explosion in ordinance factory in…

Read More

મહારાષ્ટ્રમાં મોટી ટ્રેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત: પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા પ્રવાસીઓ પર કર્ણાટક એક્સપ્રેસ ફરી વળી!

મહારાષ્ટ્રના જલગાંવના પરંડા રેલવે સ્ટેશન પર એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ હતી, ત્યારબાદ યાત્રીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મુસાફરોએ ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. દરમિયાન બીજી બાજુથી આવતી કર્ણાટક એક્સપ્રેસે મુસાફરોને ટક્કર મારી હતી. કાપેલા મૃતદેહોના ટુકડા પાટા પર પડ્યા છે. તાજેતરની માહિતી…

Read More

Saif Ali Khan’s property: સૈફ અલી ખાનને મોટો ફટકો, 15000 કરોડની સંપત્તિ થઇ શકે છે જપ્ત!

Saif Ali Khan’s property:  બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તાજેતરમાં જીવલેણ હુમલો થયો છે. તેઓ હજુ આમાંથી બહાર આવી શક્યા નથી અને તેમના માટે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હકીકતમાં, સૈફના પટૌડી પરિવારની પૈતૃક સંપત્તિ ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી શકે છે. આ તમામ મિલકતો મધ્યપ્રદેશના ભોપાલમાં છે અને તેની અંદાજિત કિંમત…

Read More

ICR service launched : નો સિગ્નલનું ટેન્શન ખતમ, સરકારે શરૂ કરી ICR સેવા,જાણો તેના વિશે

ICR service launched :  દૂરસંચાર વિભાગે દેશમાં ઇન્ટ્રા સર્કલ રોમિંગ (ICR) સુવિધા શરૂ કરી છે. આ સેવા ટેલિકોમ્યુનિકેશન સેવા પ્રદાતાઓને દેશમાં સરકારી ભંડોળવાળા મોબાઇલ ટાવર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવાની મંજૂરી આપે છે. આનો અર્થ એ થયો કે Jio, Airtel અને BSNL વપરાશકર્તાઓ કોઈપણ 4G નેટવર્કને ઍક્સેસ કરી શકશે અને તેમના પોતાના સેલ્યુલર ટાવરની રેન્જમાં ન…

Read More

Tahir Hussain seeks interim bail : તાહિર હુસૈન જેવા લોકોને ચૂંટણી લડતા રોકો… જામીન અરજી પર SCની આકરી ટિપ્પણી

Tahir Hussain seeks interim bail : દિલ્હી હિંસાના આરોપી તાહિર હુસૈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીનની માંગણી કરી હતી. આ કેસમાં કડક ટિપ્પણી કરતા કોર્ટે સુનાવણી 21 જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા તમામ લોકોને ચૂંટણી લડવા પર રોક લગાવવી જોઈએ. આ કેસમાં જસ્ટિસ પંકજ મિથલ…

Read More

fire broke out in mahakumbh mela: પ્રયાગરાજના મહાકુંભ મેળામાં લાગેલી આગ કાબૂમાં, PM મોદીએ CM યોગી સાથે કરી વાત

fire broke out in mahakumbh mela : પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની નોંધ લીધી અને પોતે ઘટનાસ્થળે પહોંચી…

Read More

attack on arvind kejriwal: અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો, AAPએ પ્રવેશ વર્મા પર લગાવ્યો મોટો આરોપ

attack on arvind kejriwal – નવી દિલ્હી વિધાનસભામાં પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો હતો. AAPના સૂત્રોએ આ માહિતી આપી છે અને ભાજપ નેતા પ્રવેશ વર્મા પર આરોપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ વર્માના ગુંડાઓની સ્થાનિક લોકો સાથે પણ ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ ભાજપના ગુંડાઓનો પીછો કર્યો હતો. આ ઘટનાનો એક…

Read More
8th Pay Commission Rules

8th Pay Commission Rules: શું 8મું પગાર પંચ લાગુ થતા DA અને DR 0 થઈ જશે? જાણો શું છે નિયમો!

8th Pay Commission Rules: કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અંગે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મું પગાર પંચ લાગુ થતાં જ DA અને DR ઘટાડીને 0 કરી દેવામાં આવશે. કારણ કે 5મા પગાર…

Read More