Olympic Order

અભિનવ બિન્દ્રાને મળ્યું IOCનું સૌથી મોટું સન્માન, 16 વર્ષ પહેલા શૂટિંગમાં જીત્યો હતો ગોલ્ડ મેડલ

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાને ઓલિમ્પિક માં તેમની શ્રેષ્ઠ સેવાઓ બદલ ‘ઓલિમ્પિક ઓર્ડર’ ( Olympic Order)  એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી.અભિનવ બિન્દ્રાની ગણતરી ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. ભારત માટે શૂટિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય છે…..

Read More

એશિયા કપની લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી,સાત વિકેટે ભવ્ય વિજ્ય

મહિલા એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે શુક્રવારે તેની પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને દામ્બુલાના મેદાન પર 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતે 14.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના બંને ફિફ્ટી ચૂકી ગયા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે…

Read More

હાર્દિક પંડ્યા જ નહીં ભારતના આ ક્રિકેટરોએ પણ આપ્યા છે છૂટાછેડા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ બંનેએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. હાર્દિક એકમાત્ર એવો ખેલાડી નથી જે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હાર્દિક પહેલા પણ ઘણા ખેલાડીઓ પોતાની પત્નીઓને છૂટાછેડા આપી ચુક્યા છે. તો ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે…

Read More
હાર્દિક પંડ્યા

નતાશા અને હાર્દિક પંડ્યાએ 18 જુલાઈએ શા માટે છૂટાછેડાની જાહેરાત કરી? જાણો

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ગુરુવારે છૂટાછેડાની તમામ અફવાઓને સાચી સાબિત કરી. ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ સંયુક્ત રીતે નિવેદન આપ્યું છે કે તેઓ ‘સંમતિ’થી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. પરંતુ આ ખાસ દિવસે આ દંપતીએ દુનિયા સમક્ષ રજૂ કરેલા સંબંધો તૂટવાના સમાચારે ‘પંડ્યા પરિવાર’ના મોટા પુત્રના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. હાર્દિક…

Read More