WARની તારીખ ફાઇનલ? ભારત-પાકિસ્તાન બંને તરફથી મળી રહ્યા છે સંકેત!

INDIA-PAKISTAN WAR – પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતનું લોહી ઉકળી રહ્યું છે. તે પાકિસ્તાન વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યો છે. સિંધુ જળ સંધિ મુલતવી રાખવામાં આવી છે. રાજદ્વારી સંબંધો કાપી નાખવામાં આવ્યા છે. વ્યવસાય અને ટપાલ સેવાઓ બંધ કરવામાં આવી છે. જોકે, આ બધી એક્શન ટ્રેલરના રૂપમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન પર હજુ…

Read More
સિવિલ ડિફેન્ડ મોક ડ્રિલ ગુજરાત

ભારતમાં 54 વર્ષ બાદ ગુજરાત સહિત આ રાજ્યમાં થશે મોકડ્રિલ,સાયરન વાગે તો શું કરશો,જાણો

સિવિલ ડિફેન્ડ મોક ડ્રિલ ગુજરાત- પાકિસ્તાન સાથે વધતા તણાવ અને 22 એપ્રિલે પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે દેશની નાગરિક સુરક્ષા તૈયારીઓને મજબૂત કરવા નિર્ણય લીધો છે. આ અંતર્ગત, 7 મે, 2025 ના રોજ દેશના 7 રાજ્યોના 244 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ યોજાશે. આ ડ્રિલ દરમિયાન જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન,…

Read More
ગામતળ

ગુજરાત સરકારે ગામતળ બહાર વસતા લોકો માટે લીધા મહત્વના નિર્ણય

ગામતળ – ગુજરાત સરકારે ગામતળની બહાર અને વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરવઠો સુનિશ્ચિત કરવાનો છે. આ નિર્ણયો ખાસ કરીને ગામડાઓની બહાર રહેતા ખેડૂતો અને નાગરિકો માટે રાહતરૂપ બનશે. ગામતળ- ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ ગામતળની બહાર રહેણાંક હેતુ માટે…

Read More

અમદાવાદમાં વકફની જમીન પચાવનાર સલીમખાનના ઘરે EDના દરોડા

અમદાવાદ વકફ કૌભાંડ- અમદાવાદ શહેરમાં વકફની જમીનનો દુરુપયોગ કરી ગેરકાયદે બાંધકામો કરનાર સલીમખાન જુમ્માખાન પઠાણના નિવાસસ્થાન સહિત 10 સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટા પાયે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી જમાલપુર, ખેડા અને અન્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે, જેના કારણે સલીમખાન પઠાણ હવે EDના રડાર પર…

Read More
કમોસમી વરસાદ

અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ,ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

કમોસમી વરસાદ- ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન, કરા અને કમોસમી વરસાદે હવામાનને વધુ અસ્થિર બનાવી દીધું છે.આજે સોમવારે (5 મે, 2025) સાંજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.  ખાસ કરીને, અમદાવાદમાં રાત્રે 10:50 વાગ્યે ગાજવીજ સાથે ધોધમાર…

Read More
રાજ્યોને મોક ડ્રીલનો આદેશ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, રાજ્યોને મોક ડ્રીલનો કરાયો આદેશ

રાજ્યોને મોક ડ્રીલનો આદેશ – પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ સુરક્ષા કવાયત (મોક ડ્રીલ) કરવા સૂચના આપી છે. તેનો હેતુ સામાન્ય લોકોને કોઈપણ કટોકટી માટે તૈયાર કરવાનો છે. આ મોક ડ્રીલમાં શું થશે? રાજ્યોને મોક…

Read More
હિમાંશી નરવાલ ટ્રોલ

પહેલગામમાં માર્યા ગયેલા લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્નીને લોકો કરી રહ્યા છે ટ્રોલ

લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલ ટ્રોલ – ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી છે. ખરેખર, હિમાંશીએ દેશવાસીઓને મુસ્લિમો અને કાશ્મીરીઓ પ્રત્યે નફરત ન ફેલાવવાની અપીલ કરી હતી, ત્યારબાદ કેટલાક લોકોએ તેની ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો…

Read More
Cricket match mobile phone viral video

ચાલુ મેચ દરમિયાન બેટસમેનના ખિસ્સામાંથી મોબાઇલ ફોન પડ્યો! જુઓ વીડિયો

Cricket match mobile phone viral video- ક્રિકેટના મેદાન પર ઘણી વખત વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે, પરંતુ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં જે દ્રશ્ય જોવા મળ્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને ખૂબ હસાવ્યા.આ મેચ લેન્કેશાયર અને ગ્લોસ્ટરશાયર વચ્ચે રમાઈ રહી હતી. લેન્કેશાયરનો બોલર ટોમ બેઈલી જ્યારે ૧૦મા ક્રમે બેટિંગ કરવા આવ્યો ત્યા. તેણે ખિસ્સામાં મોબાઈલ…

Read More
ગૌશાળામાં 20 ગાયના મોત

બનાસકાંઠા: વાવની ગૌશાળામાં શંકાસ્પદ હાલતમાં 20 ગાયોના મોત

ગૌશાળામાં 20 ગાયના મોત –બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી એક ગૌશાળામાં 20 જેટલી ગાયોના અચાનક મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ખેડૂતોના અનુમાન પ્રમાણે, ગાયોએ જંગલમાં એરંડા (castor seeds) ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા છે, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. હાલ વહીવટી તંત્ર, પોલીસ અને પશુપાલન વિભાગના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને…

Read More

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025: વિજ્ઞાન પ્રવાહમાં 83.51% અને સામાન્ય પ્રવાહમાં 93.07% પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2025–  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે, 5 મે 2025ના રોજ ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2025નું પરિણામ…

Read More