
ગાઝામાં સ્કૂલ પર ઇઝરાયેલી સેનાએ એરસ્ટ્રાઇક કરતા 100થી વધુના મોત
છેલ્લા 10 મહિનાથી ગાઝામાં ઈઝરાયેલનો ચાલી રહેલો વિનાશ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તાજેતરના હુમલામાં, ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરની એક શાળા પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં લગભગ 100 લોકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. આ હુમલો અલ-તાબીન સ્કૂલ પર કરવામાં આવ્યો હતો….