Zodiac Sign

Zodiac Sign: 7 માર્ચે આ 5 રાશિઓ માટે પ્રગતિનો માર્ગ ખુલશે, તેમને મળશે મોટી સફળતા!

Zodiac Sign: રાશિચક્ર: જ્યોતિષ આરતી પાંડેના મતે, 7 માર્ચ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ દિવસે, ભાગ્ય આ રાશિના જાતકોને સંપૂર્ણ રીતે સાથ આપશે અને તેમને પ્રગતિ માટે નવી તકો મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાનો શુભ સમાચાર મળી શકે છે, જ્યારે વ્યવસાય કરતા લોકોને મોટો નફો મળવાની…

Read More
Citizenship Scheme

Citizenship Scheme: ફક્ત 91 લાખમાં આ ટાપુના નાગરિક બની શકો છો, પણ પછી નાગરિકતા વેચવાની નોબત કેમ આવે?

Citizenship Scheme: શું તમે ક્યારેય કોઈ સુંદર ટાપુના નાગરિક બનવાનું વિચાર્યું છે? જો હા, તો આ તક તમારા માટે હોઈ શકે છે. તમે ફક્ત 91 લાખ રૂપિયામાં આ ટાપુના નાગરિક બની શકો છો. પણ એવી કઈ મજબૂરી છે કે આ દેશને પોતાની નાગરિકતા વેચવી પડી? શું અહીં આર્થિક કટોકટી છે કે પછી કોઈ બીજું મોટું…

Read More
Honda NPF125

Honda NPF125: હોન્ડાનું નવું 125cc સ્કૂટર ટૂંક સમયમાં લોન્ચ થશે! TVS Ntorq ની મુશ્કેલીઓ વધી શકે

Honda NPF125: હોન્ડા હવે તેનું નવું 125 સીસી સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવું મોડેલ NPF 125 નામથી આવી શકે છે. આ ઉપરાંત, કંપની ભવિષ્યમાં ઘણા ઇલેક્ટ્રિક વાહનો પણ રજૂ કરશે. આ સ્કૂટર દ્વારા, કંપની TVS Ntorq ને કડક સ્પર્ધા આપશે. આ હોન્ડા સ્કૂટર 125cc એન્જિનમાં આવશે. હોન્ડા પાસે હાલમાં એક્ટિવા 125 સ્કૂટર…

Read More
Gujarat Women Police PM Modi Security

Gujarat Women Police PM Modi Security: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતની મહિલા પોલીસ PM મોદીની સુરક્ષા સંભાળશે, જાણો વિગત

Gujarat Women Police PM Modi Security: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાત મહિલા પોલીસ દેશ માટે નવી મિશાલ બનશે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રે સફળતાના સોપાન સર કરી રહી છે ત્યારે વિશ્વ મહિલા દિવસે ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી ગુજરાત મહિલા પોલીસ સંભાળશે. 2 હજારથી વધુ મહિલા પોલીસ કર્મીઓ પીએમ મોદીનું સુરક્ષા કવચ બનશે….

Read More
Ahmedabad

Ahmedabad: રીલ બનાવવાનું પડ્યું ભારે! અમદાવાદમાં ભાડાની કાર કેનાલમાં ખાબકી, ત્રણ યુવાનોના જીવ ગયા

Ahmedabad: સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવા પેઢી વારંવાર જોખમી સ્ટંટ કરવાની હિંમત કરે છે. ઘણીવાર આવા પ્રયાસો જીવ માટે ઘાતક સાબિત થાય છે. અમદાવાદના ફતેવાડી કેનાલ પાસે આવી જ એક દુર્ઘટના બની, જ્યાં રીલ બનાવવાના પ્રયાસમાં ભાડાની સ્કોર્પિયો કાર કેનાલમાં પડતા ત્રણ યુવાનો તણાઈ ગયા. ફાયર બ્રિગેડ અને પોલીસનો બચાવ અભિયાન ચાલુ આ…

Read More
PM Modi

PM Modi: વડા પ્રધાન મોદીની ગુજરાત મુલાકાતના આગલા દિવસે Suratમાં 22 સિટી-BRTS બસ રૂટ રદ!

PM Modi: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમાં જ તેઓ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ કરીને પરત ગયા હતા, અને હવે એક જ અઠવાડિયામાં બીજીવાર ગુજરાત આવી રહ્યા છે. આ પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાપન માટે તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે.  મોદીનો પ્રવાસ અને રૂટ વડા…

Read More

Rahul Gandhi’s visit to Gujarat :રાહુલ ગાંધીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર

Rahul Gandhi’s visit to Gujarat- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે, 7 માર્ચ 2025, ગુરુવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની માટે તેમણે ગુજરાતની પ્રવાસ યોજી છે. તેઓનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું 7 માર્ચ 2025નું શિડ્યૂલ (Rahul Gandhi’s visit to Gujarat) 8.55 AM: ઈન્ડિગો ફ્લાઇટથી…

Read More
Witnesses of the Godhra incident

ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવામાં આવી,ગૃહ મંત્રાલયે લીધો નિર્ણય!

Witnesses of the Godhra incident – 2002ના ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય ગૃહ મંત્રાલય દ્વારા  લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયએ SITની ભલામણના આધારે આ 14 સાક્ષીઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે. SIT એ 10 નવેમ્બર 2023ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં આ સાક્ષીઓની સુરક્ષા…

Read More

સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાનની ભીતિ!

મગફળી ગોડાઉન આગ – સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં આવેલા મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મગફળીના ગોડાઉનમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કરી અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના (FCI) ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આ ગોડાઉનમાં આગ લાગતા અંદાજે 50 હજાર કિલોથી વધુ મગફળી બળીને ખાખ થઈ ગઈ છે, જેનું…

Read More

ગુજરાતમાં ભાજપે જિલ્લા પ્રમુખોના નામની કરી જાહેરાત

BJP District President – ગુજરાતમાં ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે 8 શહેરો અને 33 જિલ્લાઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. આ યાદીમાં જુનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સુરત, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, અને બોટાદ જેવા જિલ્લાઓના નવા પ્રમુખોની જાહેરાત થઈ છે. જેમાંથી કેટલાક પ્રમુખો ફરીથી પસંદ કરવામાં આવ્યા છે. BJP District President…

Read More