અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: પિતા, બે માસૂમ બાળકો અને બસચાલકનાં મોત
Amreli GSRTC Bus Accident અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ નજીક એસટી બસ અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પિતા અને બે માસૂમ બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એસટી બસના ચાલકનો પણ સમાવેશ થાય છે. ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. Amreli…

