ઉત્તર કોરિયાનો ખતરનાક દાવ: બંધારણમાં કર્યો ફેરફાર, જો કિમ જોંગ ઉન પર હુમલો થશે તો થશે ‘ઓટોમેટિક’ પરમાણુ હુમલો
North Korea Automatic Nuclear Attack ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ફરી એકવાર વિશ્વને ચોંકાવી દીધું છે. ઉત્તર કોરિયાએ તેના બંધારણમાં મોટો ફેરફાર કરીને પરમાણુ હુમલાની નીતિને અત્યંત આક્રમક બનાવી દીધી છે. નવા બંધારણીય સુધારા મુજબ, જો કિમ જોંગ ઉન અથવા દેશના નેતૃત્વ પર કોઈ ખતરો જણાશે અથવા તેમના પર હુમલો થશે, તો ઉત્તર કોરિયાની સેના…

