
દક્ષિણ કોરિયાના રાજકારણમાં મોટો અપસેટ,લિબરલ પાર્ટીના લી જે-મ્યુંગ નવા રાષ્ટ્રપતિ બનશે
લી જે-મ્યુંગ નવા રાષ્ટ્રપતિ- ૩ જૂન, ૨૦૨૫ ના રોજ દક્ષિણ કોરિયામાં યોજાયેલી ખાસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લિબરલ પાર્ટીના ઉમેદવાર લી જે-મ્યુંગે મોટી જીત મેળવી છે. અત્યાર સુધીમાં ૮૫% થી વધુ મતોની ગણતરી થઈ ગઈ છે અને લીને તેમના પ્રતિસ્પર્ધી કિમ મૂન-સૂ સામે સ્પષ્ટ વિજય મળ્યો છે. રૂઢિચુસ્ત નેતા કિમ મૂન-સૂએ પણ પોતાની હાર સ્વીકારી છે. લી…