WHO રિપોર્ટમાં મોટો ખુલાસો: ભારતીયોની સરેરાશ આયુષ્ય મર્યાદા વધીને 71 વર્ષ થઈ, પાકિસ્તાનથી આગળ પણ બાંગ્લાદેશથી પાછળ
WHO આયુષ્ય મર્યાદા રિપોર્ટ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના તાજેતરના વૈશ્વિક રિપોર્ટમાં ભારતના સ્વાસ્થ્ય અને આયુષ્ય અંગે મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. નવા આંકડાઓ મુજબ, ભારતીયોના સરેરાશ આયુષ્યમાં મહામારી પછી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. વર્ષ 2023 ના ડેટા અનુસાર ભારતની સરેરાશ આયુષ્ય મર્યાદા વધીને 71 વર્ષ નોંધાઈ છે. આ આંકડાઓ મુજબ આપણે પાકિસ્તાનની સરખામણીએ…

