Gujarat Local Body Election:

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન, 28 એપ્રિલે જાહેર થશે પરિણામ

Gujarat Local Body Election : ગુજરાતમાં 9237 બેઠકો માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની Local Body Election માં સામાન્ય ઘટનાઓને બાદ કરતા મોટાભાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આકરી ગરમી વચ્ચે રાજ્યમાં સરેરાશ 57 ટકા જેટલું Voting (મતદાન) નોંધાયું છે. શહેરી વિસ્તારોની સરખામણીએ ગામડાઓમાં મતદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. Gujarat Local Body Election: મહાનગરોમાં નિરાશા,…

Read More
Arjunsinh Chauhan Voting Mehmadabad :

મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબૂત કરવાનો આપ્યો સંદેશ

Arjunsinh Chauhan Voting Mehmadabad: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે આજે લોકશાહીના આ મહાપર્વમાં મહેમદાવાદ પંથકના નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ પવિત્ર પર્વમાં મહેમદાવાદના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે પણ સવારના પહોરમાં જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. Arjunsinh Chauhan Voting Mehmadabad : ધારાસભ્યએ ઉત્સાહભેર કર્યું…

Read More
ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી :

ખેડામાં ખેલાશે ત્રિપાંખિયો મહાસંગ્રામ! ભાજપ-કોંગ્રેસ સામે ‘આપ’ મેદાને, તમામ 42 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ જુઓ

ખેડા જિલ્લા પંચાયત ચૂંટણી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખેડા જિલ્લા પંચાયતની 42 બેઠકો માટે આ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે સીધો અને રસપ્રદ ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવાની કવાયત તેજ કરી દીધી છે,…

Read More
mehmadabad Congress Defection

ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો! મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

mehmadabad Congress Defection : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ખેડા જિલ્લાના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ગઢ ગણાતા મહેમદાવાદમાં મોટું ગાબડું પડ્યું છે, જેના કારણે કોંગ્રેસનું સ્થાનિક સંગઠન સાવ નબળું પડી ગયું છે. mehmadabad Congress Defection : તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખે પકડ્યો કમળનો સાથ પ્રાપ્ત વિગતો અનુસાર, મહેમદાવાદ…

Read More
Surat BJP Suspended :

સુરત ભાજપમાં મોટો ભડકો! ટિકિટ ન મળતા બળવો કરનાર દિગ્ગજ નેતા ભોળા ભરવાડ સહિત 4 સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ

Surat BJP Suspended : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સુરત જિલ્લા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને મોટો ખળભળાટ મચી ગયો છે. શિસ્ત માટે જાણીતા ભારતીય જનતા પાર્ટી (BJP) એ કડોદરા-ચલથાણ વિસ્તારમાં પક્ષ સામે બળવો પોકારનારા 4 અગ્રણી હોદ્દેદારો સામે લાલ આંખ કરીને તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. Surat BJP Suspended …

Read More
Santej PI Congress Allegation

સાંતેજના PI ભાજપના ‘એજન્ટ’ બની ગયા છે? કોંગ્રેસના ગંભીર આક્ષેપથી ચૂંટણી પહેલા ખળભળાટ!

Santej PI Congress Allegation : સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા ગાંધીનગર જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ સાંતેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) મુછાળ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવતા ગાંધીનગર રેન્જ આઈ.જી. (IG) ને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે સાંતેજ પી.આઈ. પોલીસ અધિકારી તરીકે નહીં,…

Read More