Owaisi Ahmedabad Rally :

ઓવૈસીએ UCC, બુલડોઝર અને સ્લોટર હાઉસ મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Owaisi Ahmedabad Rally : આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ અમદાવાદમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શનિવારે અમદાવાદના ખાનપુર સ્થિત જે.પી. ચોક ખાતે, કે જે ભાજપ કાર્યાલયની બરાબર સામે આવેલો છે, ત્યાં AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની એક જંગી જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ઓવૈસીને સાંભળવા માટે મોટી સંખ્યામાં…

Read More
Asaduddin Owaisi Ahmedabad

આજે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના મિરઝાપુરમાં જાહેરસભા ગજવશે

Asaduddin Owaisi Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આગામી ચૂંટણીઓને લઈને શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાની આ સેમિફાઇનલ સમાન ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. સ્થાનિક ચૂંટણીના આ ગરમાવા વચ્ચે આજે…

Read More
AIMIM Ahmedabad Candidate List

AMC ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનો મેગા પ્લાન: ગુજરાતમાં 239 તો અમદાવાદમાં 33 ઉમેદવારો મેદાને, જાણો કોને મળી ટિકિટ?

AIMIM Ahmedabad Candidate List : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ‘ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન’ (AIMIM) એ પણ કમર કસી લીધી છે. AIMIM પાર્ટી તરફથી આખા ગુજરાતમાં કુલ 239 ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે, જ્યારે એકલા અમદાવાદ…

Read More
Gomtipur Councillor Iqbal Sheikh

ઇકબાલ શેખની ઓળખ પાર્ટી નહીં, પણ તેમના સેવાકીય કાર્યો છે! આ વખતે AIMIM માંથી લડશે ચૂંટણી

Gomtipur Councillor Iqbal Sheikh : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગોમતીપુર વોર્ડનો ઉલ્લેખ થાય એટલે એક નામ અચૂક હોઠ પર આવે – ઇકબાલ શેખ. સળંગ પાંચ ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતા ઇકબાલ શેખ ગોમતીપુરમાં માત્ર એક કાઉન્સિલર તરીકે નહીં, પરંતુ વિસ્તારના ‘108’ ના હુલામણા નામથી પ્રખ્યાત છે. જેમ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય છે, તેવી જ રીતે…

Read More

દિલ્હીમાં AIMPLBની વકફ બચાવો કોન્ફરન્સ,નીતીશ-નાયડુ નવા સાવરકર,માથા પર કફન બાંધી લો!

વકફ બચાવો કોન્ફરન્સ- AIMPLB (ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ) આજે એટલે કે મંગળવારે વકફ કાયદા વિરુદ્ધ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે વકફ બચાવો કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન મહાસચિવ મૌલાના ફઝલુર રહેમાન મુજદ્દીએ કહ્યું કે અમે આ દેશને આઝાદ કર્યો છે, અમે અમારા લોહીથી આ ભૂમિની રક્ષા કરી છે. આજે આ જ ધરતી…

Read More