દિવેઆગર બીચ પર મોટી દુર્ઘટના: પુણેના કોચિંગ ક્લાસના 8 વિદ્યાર્થીઓનું દરિયામાં ડૂબવાથી મોત
દિવેઆગર બીચ દુર્ઘટના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રખ્યાત દિવેઆગર બીચ પર એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પિકનિક માટે આવેલા પુણેના આઠ વિદ્યાર્થીઓ દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તમામનાં મોત નીપજ્યાં છે. સ્થાનિક લોકો અને વોટર સ્પોર્ટ્સની ટીમ દ્વારા તમામ આઠેય વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દિવેઆગર બીચ દુર્ઘટના પિકનિક બની…

