Murli Manohar Joshi Statement

‘જો ચૂંટણી નિષ્પક્ષ હોય તો લોકો દ્વારા બનેલી સરકારો ખતમ નથી થતી’: મુરલી મનોહર જોશી

Murli Manohar Joshi Statement ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ગુરુવારે દેશની ચૂંટણી પ્રક્રિયા અને બંધારણ અંગે એક મોટું અને સૂચક નિવેદન આપ્યું છે. 21મા FICCI ઉચ્ચ શિક્ષણ સમિટ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જો ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાય અને અમલદારશાહી પારદર્શક હોય, તો લોકો દ્વારા…

Read More
Rajpal Yadav Supreme Court

ચેક બાઉન્સ કેસ: ‘તમારે જેલમાં હોવું જોઈએ’, પૈસા જમા ન કરાવવા બદલ સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવનો ઉધડો લીધો

Rajpal Yadav Supreme Court  બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની કાનૂની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સના લાંબા સમયથી પડતર કેસમાં તેમને સખત ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. Rajpal Yadav Supreme Court કોર્ટે આપી હતી 2 કરોડ…

Read More
Form 6 Controversy

ફોર્મ 6 વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું, “અમે કોઈ ફેરફારને મંજૂરી નથી આપી,” ચૂંટણી પંચ પાસે માંગ્યો રેકોર્ડ

Form 6 Controversy  મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કરેલી એક ટિપ્પણીએ સમગ્ર મામલાને વધુ જટિલ બનાવી દીધો છે. વોટર રજિસ્ટ્રેશન માટેના ‘ફોર્મ 6’માં કરવામાં આવેલા કથિત ફેરફારો અંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું છે કે સર્વોચ્ચ અદાલતે આવા કોઈપણ ફેરફારને મંજૂરી આપી નથી. કોર્ટ…

Read More
Rahul Gandhi CEC Gyanesh Kumar

ફોર્મ 6 વિવાદ વકર્યો: રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમાર પર કર્યા આકરા પ્રહાર

Rahul Gandhi CEC Gyanesh Kumar વોટર રજિસ્ટ્રેશનના ફોર્મ 6 માં ફેરફારનો મુદ્દો હવે ગરમાયો છે. સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થયા બાદ રાજકારણ તેજ બન્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર સીધો પ્રહાર કર્યો છે. સોમવારે કોંગ્રેસ નેતાએ CEC પર ગેરકાયદેસર અને એકપક્ષીય રીતે ફોર્મ…

Read More
Supreme Court CEC Gyanesh Kumar

CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાની રાહત આપવાનો ઇનકાર

Supreme Court CEC Gyanesh Kumar  સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર તાત્કાલિક કોઈપણ પ્રકારનો વચગાળાનો આદેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને ઔપચારિક નોટિસ જારી કરીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને…

Read More
સુપ્રીમ કોર્ટ ઈ-ચલણ આદેશ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: બાકી ઈ-ચલણ નહીં ભરો તો RC, ફિટનેસ અને PUC બંધ

સુપ્રીમ કોર્ટ ઈ-ચલણ આદેશ  સુપ્રીમ કોર્ટે ઈ-ચલણની રકમ વસૂલવા માટે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પષ્ટ સૂચના આપી છે કે સમયસર ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો સામે જમીની સ્તરે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે. બાકી રકમ ધરાવતા વાહનો જપ્ત કરવાથી લઈને આવા વાહનોની ઓનલાઈન પરિવહન સેવાઓ સ્થગિત…

Read More
US Supreme Court Birthright Citizenship

અમેરિકી નાગરિકતા પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ‘જન્મના આધારે નાગરિકતા’નો અધિકાર રાખ્યો બરકરાર!

US Supreme Court Birthright Citizenship અમેરિકાની નાગરિકતાને લઈને યુએસ સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ‘જન્મના આધારે નાગરિકતા’ (Birthright Citizenship) ના સિદ્ધાંતને સંપૂર્ણપણે માન્ય રાખ્યો છે અને તેને બરકરાર રાખવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાને કારણે તત્કાલીન અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પના તે પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં તેઓ અમેરિકામાં…

Read More
Justice PS Narasimha

સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં મોટો ફેરફાર: જસ્ટિસ પી.એસ. નરસિમ્હા બન્યા નવા સભ્ય, જજોની નિમણૂકમાં ભજવશે મહત્વની ભૂમિકા

Justice PS Narasimha : દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક અને બદલીનો નિર્ણય લેતી મહત્વપૂર્ણ ‘સુપ્રીમ કોર્ટ કોલેજિયમ’માં એક મોટો બદલાવ આવ્યો છે. રવિવારે જસ્ટિસ જે.કે. મહેશ્વરીના નિવૃત્ત થયા બાદ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ. નરસિમ્હા કોલેજિયમના નવા અને પાંચમા સભ્ય બનવા જઈ રહ્યા છે. કોલેજિયમમાં પાંચમા સૌથી વરિષ્ઠ જજ હોવાના નાતે જસ્ટિસ…

Read More
ભદ્ર પાથરણાવાળા કેસ

સુપ્રીમ કોર્ટે ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને આપી મોટી રાહત!

ભદ્ર પાથરણાવાળા કેસ : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં પાથરણાવાળાઓના મુદ્દે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પાથરણાવાળાઓની તરફેણમાં આપેલા ચુકાદા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કાયદેસરના ફેરિયાઓ માટે હાલ પૂરતી સ્થિતિ યથાવત્ એટલે કે ‘સ્ટેટસ ક્વો’ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. ભદ્ર…

Read More

સુપ્રીમ કોર્ટ બિહારના SIR મામલે 12 ઓગસ્ટે સુનાવણી કરશે

 બિહાર SIR: સુપ્રીમ કોર્ટે મંગળવારે બિહારમાં ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા માટે સમયમર્યાદા નક્કી કરી હતી, અને કહ્યું હતું કે આ મુદ્દાની સુનાવણી 12 અને 13 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા અરજદારોને 8 ઓગસ્ટ સુધીમાં તેમની લેખિત દલીલો દાખલ…

Read More