બાળકોના આધાર કાર્ડમાં 5 અને 15 વર્ષે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત, 30 સપ્ટેમ્બર 2027 સુધી મફત સુવિધા
Child Aadhaar Update બાળકોના આધાર કાર્ડને લઈને UIDAI દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. નિયમ મુજબ બાળક 5 અને 15 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે. આ પ્રક્રિયામાં ફિંગરપ્રિન્ટ, આંખની કીકી (આઈરિસ) અને ફોટો અપડેટ કરવામાં આવે છે.વાલીઓ માટે રાહતની વાત એ છે કે 5થી 17 વર્ષનાં બાળકો માટે ફરજિયાત…

