Abhishek Sharma T20 Century

અભિષેક શર્માની તોફાની સદી: માત્ર 38 બોલમાં ફટકાર્યા 113 રન, ભારતે ન્યૂઝીલેન્ડ સામેની T20 મેચમાં 6 વિકેટે મેળવી શાનદાર જીત

Abhishek Sharma T20 Century: ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર પ્રદર્શન કરતા વિજય હાસિલ કર્યો છે. ભારતે ૧૯૯ રનનો પડકારજનક લક્ષ્યાંક માત્ર ૧૩.૨ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો હતો. આ શાનદાર જીતના મુખ્ય હીરો યુવા બેટર અભિષેક શર્મા રહ્યા, જેમણે માત્ર ૩૮ બોલમાં ૧૧૩ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી….

Read More