ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં નેતાઓ પર હુમલા અને વિરોધ વચ્ચે મતદાન, જાણો પળેપળની વિગત
Gujarat Local Body Election: ગુજરાતમાં આજે 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે સવારથી જ મતદાન [Voting] શરૂ થઈ ગયું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળેલો ગરમાવો હવે મતદાન મથકો સુધી પહોંચ્યો છે. જોકે, મતદાનના દિવસે જ આણંદ [Anand] જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થતાં રાજકારણ ગરમાયું…

