આણંદ: ટૂંકી ગલીના નાના વેપારીઓ પાસેથી ઉઘરાણી કરનાર અસલી માસ્ટરમાઇન્ડ કોણ? સવાલોના ઘેરામાં તંત્ર
Anand Diwali Vendors : દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આણંદ શહેરના સ્ટેશન વિસ્તાર સહિત ટૂંકી ગલીમાં વેપારીઓની ચહલપહલ ખૂબ જ વધી ગઈ છે. જોકે, તહેવારની આ મોસમમાં મનપાની જગ્યાઓ પર તંબુ બાંધીને ધંધો કરતા વેપારીઓ તેમજ ટૂંકી ગલીના નાના વેપારીઓ પાસેથી ભાડાની વસૂલાત થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે….

