Banaskantha Check Dam

બનાસકાંઠામાં બે વર્ષમાં 172 ચેકડેમ તૂટ્યા, માત્ર 10નું સમારકામ; 162 હજુ બિસ્માર

Banaskantha Check Dam અંગે વિધાનસભામાં રજૂ થયેલી સરકારી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 172 ચેકડેમ તૂટી પડ્યા છે. જળસંચય માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ ચેકડેમોની આ સ્થિતિને પગલે બાંધકામની ગુણવત્તા અને જાળવણી સામે સવાલો ઊભા થયા છે. બનાસકાંઠા જિલ્લો પાણીની અછતનો સામનો કરતો વિસ્તાર છે. અહીં ચોમાસા દરમિયાન વરસાદી…

Read More
Changda Cow Deaths

વાવ-થરાદની ધરણીધર ગૌશાળામાં હાહાકાર: 44 ગાયોનાં મોત, 90થી વધુને ફૂડ પોઇઝનિંગની અસર

Changda Cow Deathsની દુઃખદ ઘટના બનાસકાંઠાના વાવ-થરાદ તાલુકાના ચાંગડા ગામમાં આવેલી ધરણીધર ગૌશાળામાં સામે આવી છે. ગૌશાળામાં એકસાથે મોટી સંખ્યામાં ગાયોની તબિયત બગડતાં 44 ગાયોનાં મોત થયાં છે, જ્યારે 90થી વધુ ગાયોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે. ઘટનાને પગલે ગૌશાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ અને ગૌપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી પ્રાથમિક માહિતી…

Read More
Gujarat High Court SC ST Act

Gujarat High Courtનો મોટો ચુકાદો: જાતિસૂચક શબ્દો બોલવાનો આરોપ પૂરતો નથી, 16 વર્ષ જૂના કેસમાં આરોપીઓને રાહત

Gujarat High Court SC ST Act અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ કાયદાકીય સ્પષ્ટતા કરી છે. બનાસકાંઠાના 16 વર્ષ જૂના કેસમાં કોર્ટે જણાવ્યું છે કે માત્ર જાતિસૂચક અપશબ્દો બોલવાનો સામાન્ય આરોપ SC-ST અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો સાબિત કરવા માટે પૂરતો નથી. કયા ચોક્કસ શબ્દો બોલવામાં આવ્યા અને કયા સંજોગોમાં બોલાયા હતા તે પુરાવાથી સાબિત થવું જરૂરી…

Read More

અમીરગઢમાં 15 જેટલા પેટ્રોલ પંપો પર સ્ટોક ખાલી થતા વાહનચાલકો પરેશાન

Amirgarh Fuel Shortage : બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા અમીરગઢ પંથકમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. અમીરગઢ આસપાસના અંદાજે 15 જેટલા પેટ્રોલ પંપો પર ઈંધણનો સ્ટોક ખલાસ થઈ જતાં વાહનચાલકોની હાલત કફોડી બની છે. નેશનલ હાઈવે પર સ્થિત પંપો પર પણ ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગતા લાંબા અંતરના મુસાફરો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે….

Read More