Kutch Banni Cheetah Project

કચ્છના બન્નીમાં આકાર લેશે ચિત્તા પ્રોજેક્ટ: 20 કરોડના ખર્ચે તૈયારીઓ તેજ, ચોમાસા બાદ ગુજરાતમાં થશે ચિત્તાનું આગમન

Kutch Banni Cheetah Project: ગુજરાતમાં વન્યજીવ પ્રેમીઓ માટે લાંબા સમયથી ચાલી રહેલી રાહ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. કચ્છના [Kutch] બન્ની ઘાસના મેદાનમાં [Banni Grasslands] ચિત્તાના આગમન માટે અંતિમ તબક્કાની વ્યવસ્થાઓની ચકાસણી ચાલી રહી છે. નિષ્ણાતોના મતે બન્નીનો વિસ્તાર ચિત્તાઓના કુદરતી વસવાટ માટે અત્યંત સાનુકૂળ છે. છેલ્લા બે મહિનાથી કેન્દ્રીય નિષ્ણાતોની ટીમ…

Read More