બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત
BCCIએ 6 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સ્પીડ કિંગ મયંક યાદવને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમમાં તક મળી છે. તેની સાથે હૈદરાબાદના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ તક મળી છે. ઈશાન કિશન ટીમમાં પાછો ફર્યો નથી. જીતેશ શર્માને વિકેટકીપર તરીકે સંજુ સેમસન સાથે તક મળી છે….

