અમેઠી પંચાયત મતદાર યાદીમાંથી સ્મૃતિ ઈરાનીનું નામ ગાયબ!
Smriti Irani Voter List ઉત્તર પ્રદેશના વીઆઈપી (VIP) રાજકીય ક્ષેત્ર ગણાતા અમેઠીમાંથી એક અત્યંત ચોંકાવનારા અને વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) નું નામ અમેઠીની સ્થાનિક પંચાયત મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. આ ગંભીર બેદરકારી સામે આવતા જ સ્થાનિક ભાજપ સંગઠનમાં ભારે દોડધામ મચી…

