PM મોદીનો સુરતથી કોંગ્રેસ પર આકરો પ્રહાર: ‘કેટલાક લોકો નિરાશાવાદી છે, ભારતને બદનામ કરવા માંગે છે’

pm modi surat speech પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ [PM Narendra Modi] આજે સુરતમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન જનમેદનીને સંબોધતા વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં થઈ રહેલા ઐતિહાસિક વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે એક તરફ દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે,…

Read More

Kheda BJP Minority Morcha :નડિયાદ કમલમ ખાતે મળી ખેડા જિલ્લા લઘુમતી મોરચાની મહત્વની બેઠક

Kheda BJP Minority Morcha : ખેડા જિલ્લા લઘુમતી મોરચાની [Kheda District Minority Morcha] પ્રથમ ઔપચારિક અને મહત્વપૂર્ણ બેઠક આજે નડિયાદ સ્થિત ભાજપના ‘કમલમ’ કાર્યાલય ખાતે સફળતાપૂર્વક યોજાઈ હતી. મોરચાના પ્રભારી વજીરભાઈ કાજીના [Wazirbhai Kazi] અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા પાર્ટીના વિવિધ કાર્યક્રમો અને લોકકલ્યાણના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. Kheda BJP…

Read More
bjp candidates rajyasabha

ભાજપે કરી મોટી જાહેરાત! ગુજરાત રાજ્યસભા માટે જાહેર કર્યા આ 4 ઉમેદવારોના નામ

bjp candidates rajyasabha : ભારતીય જનતા પાર્ટીએ [Bharatiya Janata Party] ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ૪ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા આ નવા નામોમાં પાર્ટીના વરિષ્ઠ અને જમીની કાર્યકરોને સ્થાન આપવામાં આવ્યું છે. bjp candidates rajyasabha : આ 4 ચહેરાઓને મળ્યું સ્થાન  ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ રાજુભાઈ…

Read More

મહેમદાવાદના વરસોલામાં ઐતિહાસિક રાજકીય ઘટના: 150થી વધુ મુસ્લિમ આગેવાનો અને યુવાનો ભાજપમાં જોડાયા

Mehmedabad Muslim Join BJP મહેમદાવાદ તાલુકાના [Mehmedabad Taluka] વરસોલા ગામના કસ્બા વિસ્તારમાં આજે એક ઐતિહાસિક રાજકીય પ્રસંગ જોવા મળ્યો. મુસ્લિમ સમાજના [Muslim Community] 150થી વધુ આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા, વિકાસના રાજકારણ અને લોકકલ્યાણકારી કાર્યોમાં વિશ્વાસ વ્યક્ત કરીને વિધિવત રીતે ભાજપ પરિવારમાં [BJP Family] જોડાવાનો મોટો નિર્ણય કર્યો છે. આ ઘટનાથી સ્થાનિક…

Read More
Gujarat Mayor List 2026

રાજકોટ-સુરત સહિત 7 શહેરોને મળ્યા નવા મેયર,જુઓ આખું લિસ્ટ

Gujarat Mayor List 2026 : ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની ૭ જેટલી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં નવા મેયર અને પ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી નવા હોદ્દેદારોના નામો અંગે ચાલી રહેલી અટકળોનો હવે અંત આવ્યો છે. પ્રદેશ નેતૃત્વ દ્વારા આગામી ટર્મ માટે નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે….

Read More

અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે યુવા નેતા સુરજીતસિંહ ગોહિલની વરણી

surjitsinh gohil : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં [Local Body Institutions] નેતૃત્વ પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત [Ahmedabad District Panchayat] માંથી એક મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. લાંબી અટકળો અને ચર્ચાઓ બાદ આખરે ભારતીય જનતા પાર્ટીના [Bharatiya Janata Party] મોવડી મંડળે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ [President Post] માટે યુવા અને…

Read More
Charotar Nagarpalika President

ચરોતરમાં ભાજપની રણનીતિ: 10 નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલાઓની કરાઈ વરણી

Charotar Nagarpalika President : આણંદ અને ખેડા જિલ્લાની કુલ 10 નગરપાલિકાઓમાં છેલ્લા એક વર્ષથી (અને બોરસદ-સોજિત્રામાં સુપરસીડ થવાના કારણે બે વર્ષથી) ચાલી રહેલા વહીવટદાર શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. ચરોતરની નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે ભાજપ મોવડી મંડળ દ્વારા સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવી છે. આ વરણીમાં ભાજપે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી મહિલાઓના બદલે મોટેભાગે…

Read More
Post-Election Violence in Gujarat

ગુજરાતમાં ચૂંટણી બાદ ઉમેદવારોનો અસલી ચહેરો: ક્યાંક તલવાર સાથે પાણી બંધ કરવાની ધમકી, તો ક્યાંક સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉખેડી ફેંક્યા

Post-Election Violence in Gujarat: ગુજરાતમાં ચૂંટણીના [Elections] પરિણામો બાદ લોકશાહીને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી છે. ભરૂચ, દાહોદ અને બનાસકાંઠામાં હારેલા ઉમેદવારો પોતાની હાર પચાવી શક્યા નથી અને તેનો રોષ સામાન્ય જનતા પર ઠાલવી રહ્યા છે. જીત મળે તો વિજય ઉત્સવ મનાવતા નેતાઓ હાર મળતા જ મતદારોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવા અને ધમકાવવા પર ઉતરી…

Read More
Gujarat Local Body Election Results

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026: ભાજપનો એકચક્રી દબદબો યથાવત, કૉંગ્રેસના વોટ શેરમાં સુધારો પણ ‘આપ’ માટે કપરા ચઢાણ

Gujarat Local Body Election Results: ગુજરાતમાં હાલમાં જ યોજાયેલી 15 મહાનગરપાલિકાઓ [Municipal Corporations], 84 નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ [BJP] ભવ્ય વિજય મેળવી પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. કુલ 9,992 બેઠકોમાંથી બહુમતી બેઠકો જીતીને ભાજપે સત્તા પર પક્કડ મજબૂત કરી છે. જોકે, આ ચૂંટણીનાં પરિણામોમાં કૉંગ્રેસના [INC] વોટ શેરમાં વધારો જોવા મળ્યો છે,…

Read More
Kajal Maheria Marriage Controversy

લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયાના લવ મેરેજ બાદ વિવાદ: “મેં કોઈ ધર્મ બદલ્યો નથી”, પરિવાર પર લગાવ્યા જીવનું જોખમ હોવાના ગંભીર આરોપ

Kajal Maheria Marriage Controversy: ગુજરાતની [Gujarat] જાણીતી લોક ગાયિકા કાજલ મહેરિયા [Kajal Maheria] હાલ પોતાના લગ્નને લઈને વિવાદોના વંટોળમાં ઘેરાઈ છે. અલ્પેશ નામના યુવક સાથે પ્રેમ લગ્ન [Love Marriage] કર્યા બાદ સોશિયલ મીડિયા પર થઈ રહેલી આલોચના અને ધર્મ પરિવર્તનની અફવાઓ પર સિંગરે મૌન તોડ્યું છે. કાજલે સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતાની મરજીથી લગ્ન…

Read More